સાપ્તાહિક રાશિફળ

સાપ્તાહિક રાશિ ફળ એટલે કે આખા અઠવાડિયા અથવા અઠવાડિયાનાં ભાવિની ગણતરી. તમારી રાશિનું સાપ્તાહિક રાશિ ફળ જોવા માટે નીચે આપેલી રાશિઓમાંથી પોતાની રાશિ પસંદ કરો-

આ સપ્તાહ દરમિયાન ચંદ્ર કુંભ, મીન, મેષ, રાશીમાં પરિભ્રમણ કરશે જ્યારે બીજા ગ્રહોની સ્થિતિ નીચે પ્રમાણે છે.
સૂર્ય-ધન
મંગળ-મીન. 25 તારીખ પછી મેષ રાશી.
બુધ-ધન
ગુરૂ-મકર
શુક્ર-વૃશ્ચિક
શની-મકર
રાહુ-વૃષભ
કેતુ- વૃશ્ચિક.

આ સપ્તાહની 25મી તારીખે મંગળ રાશિ પરિવર્તન કરી પોતાની રાશિ મેષમાં આવશે અને ચંદ્ર-મંગળ લક્ષ્મીયોગ બનશે જેથી મેષ રાશિ, કર્ક રાશિ, તેમજ કર્ક લગ્નનાં જાતકો માટે સારા યોગ બને છે.


Related posts

Leave a Comment