ગુજરાતમાં એક જ દિવસમાં વડોદરા અને સુરેન્દ્રનગમાં અકસ્માત જેમાં 14 લોકો એ જીવ ગુમાવ્યાં..

  • રાજયમાં એક જ દિવસમાં 2 મોટા અકસ્માત
  • વડોદરા અને સુરેન્દ્રનગરમાં બની ઘટના
  • 14લોકોએ જીવ ગુમાવ્યા

ગુજરાત: સામાન્ય રીતે લોકોનાં કાનમાં એક્સિડેંટ શબ્દ શંભળતા જ ચોંકી જાય છે. એમાં પણ રોડ અકસ્માત (એક્સિડેંટ) આપણાં દેશમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વાત કરીએ આજનાં દિવસની તો આજનાં જ દિવસમાં ગુજરતમાં વડોદરા અને સુરેન્દ્રનગરમાં ભયંકર રોડ એક્સિડેંટ થયા છે જેમાં 14 જેટલા લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે.

વડોદરા એક્સિડેંટ:

આજે વહેલી સવારે વડોદરાનાં વાઘોડિયા નજીક એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પો અને ડમ્પર આથડયાં હતા, 10 લોકોના દૂ:ખદ મોત થયા છે. જેમાં 5 મહિલાઓ અને 2 બાળકો સામેલ હોવાનો જાણવા માડી રહ્યું છે. અન્ય 16 લોકને ગંભીર ઇજા થતાં વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આ સુરતનો પરિવાર હતો જે પાવાગઢ દર્શના કરવા માટે જઈ રહયો હતો.

સુરેન્દ્રનગર એક્સિડેંટ:

સુરેન્દ્રનગર-લખતર રોડની આ ઘટના. કાર ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતાં બનાવ બન્યો હતો. આ ઘટનામાં એક જ પરિવારના 4 લોકોએ ઘટના સ્થળ પરજ જીવ ગુમાયો હતો જ્યરે એક વ્યક્તિને હોસ્પીટલમાં સારવાર અર્થે ખ્શેડવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણ થતાં CM વિજય રૂપણી અને PM મોદીએ ટ્વીટ કરી અને દૂ:ખની લાગણીઓ વિકટ કરી હતી.

 

Related posts

Leave a Comment