લગ્નના નામે કરતો ઠગાઇ પોતાને બોલતો હતો આર્મી મેજર, નીકળ્યો 9 પાસ 17 મહિલાઓ પાસેથી ઠગી ચૂક્યો છે 6.61 કરોડ હૈદરાબાદ: ઠગાઈની વાત આવે એટ્લે દરેકના મનમાં એક મોટા ઠગ નટવરલાલનું નામ જરૂર આવે. એ માણસ જે કોઈને કોઈ નવી યુક્તિ કરી અને ઠગાઇ કરતો હતો. આવી જ એક ઘટના હૈદરાબાદમાં સામે આવી છે જ્યાં એક વ્યક્તિ વિચિત્ર ઠગાઇ કરતો. જેની ધરપકડ પોલીસે કરી છે. હૈદરાબાદ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે પોતાને સેનાનો ઓફિસર બોલતો હતો અને મહિલાઓ સાથે લગ્નનું પ્રોમિસ કરી અને તેને ઠગતો હતો. આમ તે…
Day: November 22, 2020
એક વ્યક્તિ જેને મલેરિયા બાદ થયો કોરોના અને હવે કોબ્રા કરડી ગયો!
“જેને રામ રાખે તેને કોણ ચાખે!” આવું બન્યું છે બ્રિટિશ નાગરિક ઇયાન જોનાસ સાથે. જોનાસ એક સોશિયલ વોર્કર છે. એ પોતાના સોશિયલ વર્ક માટે રાજસ્થાન આવ્યા હતા અને લોકડાઉન અને કોરોનાના કારણે અહી ફસાઈ ગયા હતા. અહી તેને પહેલા મલેરિયા થયો હતો અને બાદમાં તે ડેન્ગ્યુના શિકાર થયા હતા. તેને આ બન્ને બીમારીને હરાવી હતી. અને તેમાથી રિકવર થયા જ હતા કે તેને COVID-19 પોતાનો શિકાર બનાવ્યા હતા. તેને કોરોનાને પણ ટૂંક જ સમયમાં માત આપી હતી. પરંતુ હાલમાં તેને એક જેરી કોબ્રાએ કરડી લીધું હતું અને તેને પણ માત…
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હવે આયુર્વેદિક ડોક્ટર પણ કરી શકશે સર્જરી
આયુર્વેદિક ડોક્ટર કરી શકશે સર્જરી દેશમાં સર્જનની અછત મહદઅંશે થશે દૂર માસ્ટર્સના અભ્યાસક્રમમાં કરાશે થોડો ફેરફાર નેશનલ: સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. અત્યાર સુધી આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓને સર્જરી અભ્યાસક્રમનો ભાગ હતી પરંતુ તે લોકો સર્જરી કરી શકે કે નહીં તે માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ સરકારના આ નિર્ણય બાદ સ્પષ્ટતા મળી છે કે કોણ સર્જરી કરી શકશે અને કોન નહીં. કેન્દ્ર સરકારે આયુર્વેદ ડોક્ટરને લઈને મોટો નિર્ણય લીધો છે. આયુર્વેદ…
ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક યોજશે
ગુજરાતમાં કોરોનનું સંક્રમણ વધ્યું છે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતમાં પરિસ્થિતિના પરીક્ષણ માટે આવી છે ટીમ આજે મુખ્યમંત્રી સાથે બેઠક કરશે ગુજરાત: ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્ય લક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી સાથે ગાંધીનગર માં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજશે. આ કેન્દ્રીય ટીમ CM ડેશ બોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનીટરીંગ તેમજ સારવાર ફોલોઅપ વગેરેથી માહિતગાર થવા માટે CM ડેશ બોર્ડ ની કામગીરીની સમીક્ષા પણ કરશે.
NCC થી ARMY સુધીની સફર, NCC Day પર એક કેડેટની કહાની
NCC એટલે રાષ્ટ્રીય કેડેટ કોપ્સ જેની સ્થાપના ઈ.સ.1948 માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. NCC નું આદર્શ વાક્ય “એકતા અને અનુશાસન” છે. શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે તેમાં જોડાયને તેનાથી અનુસાશન અને દેશભક્તિ માટે યુવાનોને પ્રેરીત કરી દેશ પ્રત્યે સદાવાન અને લાગણીશીલ રહે તેના માટે સ્થાપવામાં આવેલ. NCC માં ત્રણેય દળનો સમાવેશ કરવામાં આવેલ છે. આમ તેમાં આર્મી, નેવી અને એરફોર્સ લગતી વિવિધ ટ્રેનિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ કેમ્પો દ્વારા NCC કેડેટને ડિફેન્સ પ્રત્યે પ્રેરીત કરવામાં આવે છે. NCC ની…
જાણો ભારતીય ક્રિકેટ ટીમનો 2021નો સંપૂર્ણ કાર્યક્રમ
એશિયાકપ માં ભારત-પાકિસ્તાન સામસામે ટકરાશે ઓક્ટોબરમાં ટી-ટ્વેન્ટી નો મહાસંગ્રામ આંતરરાષ્ટ્રીય ટી-ટ્વેન્ટી World cup યોજાશે IPL માં નવી ટીમ ઉમેરાઇ શકે છે સ્પોર્ટ્સ: કોરોના મહામારીનાં લીધે 2020માં ક્રિકેટમાં પણ જાણે ગ્રહણ લાગી ગયું હોય તેમ ક્રિકેટપ્રેમીઓને 2020નાં માર્ચ મહિનાથી ભારતીય ટીમની એકપણ આંતરરાષ્ટ્રીય મેચ જોવા મળી નથી. જેનાથી ક્રિકેટ પ્રેમીઓમાં ઘણી નિરાશા હતી પરંતુ આવનારા વર્ષ ૨૦૨૧માં ભારતીય ટીમનો કાર્યક્રમ સામે આવ્યો છે અને જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન ક્રિકેટ ચાહકોને ઘણી બધી આંતરરાષ્ટ્રીય મેચો જોવા મળી શકે છે. આવનારા વર્ષમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે જેવા દેશોનો પ્રવાસ ખેડવાની છે સાથે…
સાપ્તાહિક રાશિફળ
સાપ્તાહિક રાશિ ફળ એટલે કે આખા અઠવાડિયા અથવા અઠવાડિયાનાં ભાવિની ગણતરી. તમારી રાશિનું સાપ્તાહિક રાશિ ફળ જોવા માટે નીચે આપેલી રાશિઓ માંથી પોતાની રાશિ પસંદ કરો- સપ્તાહ દરમિયાન ચંદ્ર, કુંભ રાશિ, મીન રાશિ તેમજ મેષ રાશિ માં પરિભ્રમણ કરશે.બાકી ના ગ્રહો ની સ્થિતિ નીચે પ્રમાણે રેહશે.સૂર્ય: વૃશ્ચિક રાશિમંગળ: મીન રાશિબુધ: તુલા રાશિ ૨૮ તારીખ બાદ વૃશ્ચિક માંગુરુ: મકર રાશિશુક્ર: તુલા રાશિશનિ: મકર રાશિરાહુ: વૃષભ રાશિકેતુ: વૃશ્ચિક રાશિ મેષ રાશિ વૃષભ રાશિ મિથુન રાશિ કર્ક રાશિ સિંહ રાશિ કન્યા રાશિ તુલા રાશિ વૃશ્ચિક રાશિ ધન રાશિ મકર રાશિ કુંભ રાશિ મીન…