- RCB જીત્યું આઈપીએલ સીઝન 14 ની પ્રથમ મેચ.
- RCB પહેલી વાર જીત્યું ઓપનિંગ મેચમાં.
- આઈપીએલ 2021માં RCB એ પ્રથમ મેચમાં MI ને 2વિકેટ થી હરાવ્યું.
IPL: RCBએ 160 રનનો ટાર્ગેટ 20 ઓવરમાં કર્યો. જેમાં એબી ડિવિલિયર્સએ 28 બોલમાં 47રન કર્યા, મેક્સવેલ એ 39 રન અને વિરાટ કોહલી ના 33 રન સાથે હર્ષલ પટેલ એ લીધેલી 5 વિકેટ ની સફળતા દેખાઈ આવી.
MI 2013 થી આઈપીએલની તમામ સીઝનની પહેલી મેચ હારતું આવ્યું છે. આ વખતે પ્રથમ વાર RCB આઈપીએલની ઓપનિંગ મેચ જીત્યું છે.
મેચમાં વિરાટ કોહલી અને મેક્સવેલ ની 52 રન ની ભાગીદારી જોવા મળી છે. સાથે સાથે વિરાટ કોહલીમાં આઇપીએલમાં 6000 રન પણ પુરા થયા છે.
હર્ષલ પટેલનાં નામે થયો નવો રેકોર્ડ
આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે પહેલી વાર કોઈ બોલર તરીકે 5 વિકેટ લીધી છે. અગાઉ મુંબઈ સામે સારો દેખાવ રોહિત શર્માનો બોલર તરીકે હતો. રોહિત 2009માં ડેક્કન ચાર્જર્સ માં રમતી વખતે મુંબઈ ને 6 રન આપી ને 4 વિકેટ લીધી હતી.