આજે સાંજે 7:30એ સામ-સામે ગુરુ-શિષ્ય ની ટીમ, દિલ્હીનાં યુવા ખેલાડીઓ સામે ચેન્નઈનાં અનુભવી ખેલાડીઓ વચ્ચે ટક્કર

  • આજે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ
  • દિલ્હી કેપિટલ પાસે છે મેચવિનર ખેલાડીઓની સેના
  • ચેન્નઇ સુપર કિંગ્સ પાસે બેટીંગમાં છે મજબૂત ખેલાડીઓ

IPL: યુએઈ ખાતે રમાયેલ આઈપીએલ2020માં દિલ્હી કેપિટલ રનર્સ-અપ રહી હતી, જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સ ગયા વર્ષનાં ખરાબ પ્રદર્શનને ભૂલીને નવી શરૂઆત કરશે.

દિલ્હી કેપિટલ પાસે છે

શિખર ધવન, અજિંક્ય રહાણે, પૃથ્વી શો, સ્ટીવ સ્મિથ અને ઋષભ પંત જેવા દમદાર બેસ્ટમેન ખેલાડી ઓ છે. જ્યારે મિડલઓવર ના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોનિસ, સિમરોન હેતમાયર, સેમ બિલિંગ્સ જેવા ખેલાડી છે.

ચેન્નઇ સુપર કિંગ્સ પાસે છે અનુભવી ખેલાડીની સેના.

CSK માં અનુભવી ખેલાડી સુરેશ રૈનાનું પુનરાગમન થયું છે, રૈનાનાં આઇપીએલમાં 5367 રન બનાવી ચુક્યો છે. શરૂઆતનાં તબક્કામાં ઋતુરાજ ગાયકવાડ, ડુ પ્લેસિસ અને અંબાતી રાયડુ છે. જ્યારે મિડલ ઓવરને મજબૂત કરવા માટે યુવા ખેલાડી સેમ કરન, મોઈન અલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડી છે. જ્યારે ઓલરાઉન્ડર માં રવીન્દ્ર જાડેજા, હવેન બ્રાવો, મિશેલ સાંતેનાર, સેમ કરન ભગત વર્મા, કે ગૌથામ, મોઈન અલી સમાવેશ થાય છે

Related posts

Leave a Comment