એક વ્યક્તિ જેને મલેરિયા બાદ થયો કોરોના અને હવે કોબ્રા કરડી ગયો!

“જેને રામ રાખે તેને કોણ ચાખે!” આવું બન્યું છે બ્રિટિશ નાગરિક ઇયાન જોનાસ સાથે. જોનાસ એક સોશિયલ વોર્કર છે. એ પોતાના સોશિયલ વર્ક માટે રાજસ્થાન આવ્યા હતા અને લોકડાઉન અને કોરોનાના કારણે અહી ફસાઈ ગયા હતા. અહી તેને પહેલા મલેરિયા થયો હતો અને બાદમાં તે ડેન્ગ્યુના શિકાર થયા હતા. તેને આ બન્ને બીમારીને હરાવી હતી. અને તેમાથી રિકવર થયા જ હતા કે તેને COVID-19 પોતાનો શિકાર બનાવ્યા હતા. તેને કોરોનાને પણ ટૂંક જ સમયમાં માત આપી હતી. પરંતુ હાલમાં તેને એક જેરી કોબ્રાએ કરડી લીધું હતું અને તેને પણ માત…

દગાખોરને મળ્યો દગો… જેમ્સ બોન્ડ સ્ટાઇલમાં અંડરવોટર સ્કૂટરમાં ભાગવા જતાં પ્લાન થયો ફ્લોપ!

ગઠિયો બન્યો જેમ્સ બોન્ડ … FBIએ ચેસ કરીને તેના પ્લાનને કર્યો ફેલ કાનૂન કે હાથ લાંબે હોતે હૈ પડ્યું સાચું અંડરવોટર ભાગતા સ્ટાઇલિશ ચોરને પકડ્યો ફિલ્મી ઢબે ઇન્ટરનેશનલ: ખાડા ખોદે તે પડે…તે કહેવત ને સાચી ઠેરવતો એક ફિલ્મી કિસ્સો સામે આવ્યો છે. જેમ્સ બોન્ડ ની મુવીની જેમ કારસ્તાન કરીને FBI થી છટકી જવા માટે પાણીની અંદર જઈને તરવા જતાં તેની ‘સ્ટાઈલિશ’ સફર નિષ્ફળ નીવડી હતી. વ્યક્તિ જેની ઓળખ 44 વર્ષીય મેથ્યુ પિયર્સી તરીકે થઈ છે તેની તપાસ FBI (Federal Bureau of Investigation) દ્વારા એક વર્ષ કરતા વધુ સમયથી કરવામાં આવી…

અમારી રસી 95 ટકા અસરકારક છે, ટૂંક સમયમાં અમે મંજૂરી માટે અરજી કરીશું – Pfizer

રસીની રેસમાં બે ફાર્મા કંપનીઓ Pfizer પોતાની રસીને 95% અસરકારક કહે છે Modrena માને છે કે, તેની રસી 94.5% અસરકારક ઇન્ટરનેશનલ: ફાર્માસ્યુટિકલ મેજર કંપની Pfizerએ બુધવારે કહ્યું હતું કે અંતિમ વિશ્લેષણમાં COVID-19 રસી 95% અસરકારક હોવાનું જણાયું છે અને કંપનીનું કહેવું છે કે તે એક દિવસમાં જરૂરી મંજૂરી માટે અરજી કરશે. અંતિમ વિશ્લેષણનાં થોડા દિવસો પહેલાં ફાર્માસ્યુટિકલ ડ્રગ કંપની Pfizerએ જણાવ્યું હતું કે તેની રસીના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, તે COVID -19 ને રોકવામાં 90 ટકા સુધી અસરકારક હોઈ શકે છે. આ સૂચવે છે કે રસીઓને લગતી કંપનીની ટ્રાયલ…

ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની સાથે વ્હાઇટ હાઉસ ખાતે દિવાળી દીપ પ્રગટવી, લોકોને પ્રકાશ પર્વની શુભકામનાઓ આપી

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી વ્હાઇટ હાઉસમાં દીપ પ્રાગટ્ય કરી દરેક લોકોને શુભેચ્છાઓ પાઠવી ઇન્ટરનેશનલ: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની મેલાનીયા ટ્રમ્પ સાથે શનિવારે (સ્થાનિક સમય) વ્હાઇટ હાઉસ ખાતે દિવાળીનો દીપ પ્રગટાવ્યો હતો અને પ્રકાશ પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી. વ્હાઇટ હાઉસથી જારી કરાયેલા એક નિવેદનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, “આ અઠવાડિયાની દિવાળી ઉજવનારા બધા લોકો માટે હું અને પ્રથમ મહિલા સુભેચ્છાઓ પાઠવી છીએ. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સ એક વિશ્વસનીય રાષ્ટ્ર છે, અને મને મારા વહીવટીતંત્રનાં કાર્ય પર ગર્વ છે કે જે…

વિશ્વ ભરમાં કોરોના વાઇરસ સંક્રમણના સેકન્ડ વેવની આશંકા, ફ્રાંસ બાદ હવે બ્રીટનમા પણ લોકડાઉન જાહેર કરાયું

પ્રતિકાત્મક તસવીર

“હવે પગલાં ભરવાનો સમય આવી ગયો છે, આ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી”- બોરિસ જોનસન બ્રિટેનમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું કોરોનાના સંક્રમણમાં વધારો થતાં આ નિર્ણય લેવાયો આ લોકડાઉન 4 અઠવાડીયા સુધી લાગુ રાખવામા આવશે ઇન્ટરનેશનલ: બ્રિટનમાં કોવિડ -19 ના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન બોરીસ જોનસનને શનિવારે ઘોષણા કરી હતી કે દેશમાં એક મહિના એટલે કે 4 અઠવાડિયા માટે લોકડાઉન -2 લાગુ કરવામાં આવશે. ગુરુવારથી પ્રતિબંધના નવા નિયમો લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. આ નિયમો હેઠળ લોકોને ઘરે જ રહેવું પડે છે. જો કે, કેટલાક…

પાકિસ્તાન: પેશાવરના એક મદરેસામાં બોમ્બ વિસ્ફોટ, 7 વિદ્યાર્થીઓના મોત, 50 થી વધુ ઘાયલ

પેશવારના એક મદરેસામાં  થયો બોમ્બ વિસ્ફોટ પરિસરમાં કોઈ વ્યક્તિ બેગમાં બોમ્બ લઈને આવ્યું હતું 7 લોકોની મોત અને 50થી વધુ લોકો ઘ્યાલ થયાનો અહેવાલ પાકિસ્તાન: ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક ધાર્મિક શાળામાં કુરાન વર્ગમાં મંગલવારે બોમ્બ બ્લાસ્ટમાં સાત વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં છે. એક અધિકારીએ કહ્યું કે આ વિસ્ફોટમાં ઘણા વધુ લોકો ઘાયલ થયા છે. વરિષ્ઠ પોલીસ અધિકારી વકાર અઝિમે કહ્યું કે વિસ્ફોટ પશ્ચિમ ઇસ્લામાબાદથી 170 કિલોમીટર દૂર પેશાવરના એક મદરેસામાં થયો હતો. તે સમયે ત્યાં 60 થી વધુ લોકો વર્ગ લે છે. સ્થાનિક હોસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ અસીમ ખાને મૃત્યુઆંકની પુષ્ટિ…

“મિત્ર વિશે કેવી રીતે વાત કરવી તે પણ નથી જાણતા?” ભારતને ગંદુ કહેવાં બાબતે બિડને ટ્રમ્પને સંભળાવ્યું

US ચૂંટણીમાં ભારત દેશની ચર્ચા બની વિવાદ ભારત દેશ બની શકે છે હાર જીત માટે નિર્ણાયક ટ્રમ્પે ભારતને ‘ગંદુ’ કહ્યું હતું જેના કારણે અમેરિકના રાજકારણમાં ગરમાગરમી અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય હરીફ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેને ચૂંટણી પૂર્વે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી હતી અને કહ્યું હતું કે મિત્રો વિશે કેવી રીતે વાત કરવી તે પણ તેમને ખબર નથી. છેલ્લી પ્રેસિડેન્સિયલ ડિબેટમાં જો બિડેને ભારતને ગંદા કહેવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ટ્રમ્પ વૈશ્વિક મુદ્દાઓને સમજી શકતા નથી. જો બિડેને કહ્યું કે ટ્રમ્પને ખબર નથી…

અમેરિકામાં મતદાન દિવસ પહેલા જ 4 કરોડથી વધુ લોકોએ મત આપી ચૂક્યા છે

અમેરિકાની ચૂંટણીના 12 દિવસ પહેલાજ 21 લાખ લોકોએ મતદાન કરી નાખ્યું ગત ચૂંટણી કરતાં આ આંકડો બમણો આ વર્ષે અમેરિકાની ચૂંટણીમાં મતદાનના રેકોર્ડ્સ તૂટી શકે તેવી સંભાવના US ઇલેક્શન: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી હજી 12 દિવસ બાકી છે (3 નવેમ્બર), પરંતુ ચાર કરોડ 21 લાખથી વધુ લોકોએ મતદાનની તારીખ પહેલા જ મત આપ્યો છે. ગત ચૂંટણી કરતા આ આંકડો લગભગ બમણો છે. રિપબ્લિકન નામાંકિત અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેન વચ્ચે આ સીધી લડાઈ છે. અમેરિકન નાગરિકોએ પ્રારંભિક મતદાન અને પોસ્ટલ બેલેટ (મેઇલ ઇન વોટીંગ) દ્વારા આ…