રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલનાં ICUમાં લાગી આગ- ૩૩ દર્દીઓ હતા દાખલ

  • કોવીડ હોસ્પિટલમાં લાગી આગ
  • ગુજરાતની પાંચમી કોવીડ હોસ્પિટલમાં લાગી આગ
  • રાત્રે ૧ વાગ્યાની આસપાસ લાગી આગ

ગુજરાત: રાજકોટનાં આનંદ બંગલા ચોક વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલ મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં ત્રણ લોકો ૩:૩૦ની આસપાસ મૃત્યુ પામ્યા હતા. અત્યારે કુલ ૫ જણનાં મૃત્યુ થયા છે એવું હોસ્પિટલનાં તંત્રનું કહેવું છે.

આગ લાગેલ આ હોસ્પિટલ પર ફરજ પર હાજર પોલીસનાં જણાવ્યા મુજબ નજીકની ગોકુલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલ દર્દીઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.સાથે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામનાર લોકોની ઉમર ૬૦-૭૦ આસપાસ હતી.

હોસ્પિટલમાં ૩૩ લોકોને એડમિટ કરવામાં આવ્યા હતા

Related posts

Leave a Comment