- પંજબ કિંગ્સ સામે ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન આંગળીમાં થઈ હતી ઇજા
- ઈજાના લીધે મેચમાં ફોર્મ સારું રહ્યું ન હતું
- ઇંગ્લેન્ડનો આ સ્ફોટક બેટ્સમેન ગમે ત્યારે બાજી પલટી શકે તેવો બેટ્સમેન છે
- પરંતુ ઇજા ના કારણે બહાર નીકળતા ટીમને મોટો ફટકો પડ્યો
IPL: આઈપીએલમાં પંજાબ કિંગ્સ સામે પ્રથમ મુકાબલામાં રિયાન પ્રયાગ જ્યારે ક્રિસ ગેલને બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ક્રિસ ગેલનો કેચ કરવા જતાં તેને આંગળી પર ઇજા થઈ હતી. જોકે ત્યારે તેને આ વાતની જાણ ન હતી અને પોતાની રમત ચાલુ રાખી હતી. હવે ઈજાના કારણે તે ટુર્નામેન્ટની બહાર નીકળી ગયો છે અને આ રાજસ્થાન રોયલ્સ માટે ચિંતાનો વિષય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાન રોયલ્સ પાસે બેન સ્ટોકસનાં વિકલ્પ સ્વરૂપે ડેવિડ મિલર અને લિવિંગસ્ટોન જેવા પ્લેયર્સ છે જેને ટીમની આગળની મેચોમાં રમવા મળશે તેવા ટીમે સંકેત કર્યા છે. રાજસ્થાન રોયલ્સ પોતાની પ્રથમ મેચ પંજાબકિંગ્સ સામે હારી ગઈ હતી અને તેમની આગળની મેચ ૧૫ એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સાથે છે.