શું તમે જાણો છો અમદાવાદમા કોરોના દર્દીઓને કઈ કઈ દવાઓ આપવામાં આવે છે?

  • અમદાવાદમા કોરોનાને કંટ્રોલ કરવા કઈ દવાઓ મહત્વની?
  • અમદાવાદમા હોમ આઇસોલેશનમાં વિટામિન સિવાય અન્ય દવાઓ વિષે જાણો

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના શરૂઆતી દિવસોમાં ખૂબ ઝડપથી વધી રહ્યો ત્યારે હોસ્પિટલ પણ ભરવા લાગ્યા હતા ત્યારે AMC દ્વારાં સમની લક્ષણો ધરાવતા લોકો અને સ્વેચ્છિક રીતે હોમ આઇસોલેશનમાં રહેવા ઇચ્છતા લોકોને AMC ઘરે જ દવાઓ અને સારવાર પૂરી પડી રહી છે આ નિર્ણય બાદ કોરોનાના કેસમાં અનેક ગણો ઘટડો જોવા મળી રહ્યો છે. તો જાની એવી તે કઈ કઈ દવા AMC આપી રહી છે કે જે દવાઓના ઉપયોગના કારણે અમદાવાદમા કોરોનાના કેસમાં દિવસે ને દિવસે ગહતડો થઈ રહ્યો છે.

Related posts

Leave a Comment