અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેમડેસિવીર ઇન્જેકશનનું વ્યાપક પ્રમાણમાં વિતરણ: જાણો વિતરણનું સ્થળ

ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં 36, 106 વાયલનું વિતરણ કરવામાં આવ્યું છે ગુજરાત: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાત્રતા ધરાવતા કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવીર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એ.એમ.સી.એ અમદાવાદની કોઈપણ હોસ્પિટલમાં કોરોનાના પાત્રતા ધરાવતા દર્દીઓને આ ઇન્જેક્શન આપવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાત્રતા ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓ કે જેઓ હોમ આઈસોલેશનમાં છે તેમને પણ અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશન તથા હોસ્પિટલ દ્વારા રેમડેસિવીર ઇન્જેક્શન આપશે, જેથી તેનું રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરોની દેખરેખ હેઠળ સંચાલન કરી શકાય. 15મી એપ્રિલ સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી ખાનગી હોસ્પિટલો અને…

સવાલ જવાબનું આ સૌથી જૂનું પ્લેટફોર્મ હવે આવતા મહિનેથી બંધ થઈ જશે

yahoo answer

ટેકનોલોજી: એક સમયે સવાલ-જવાબ માટે નંબર -1 પોર્ટલ Yahoo answers હતું, જે હવે બંધ થવાનું છે. 90ના દાયકામાં, લોકોએ તમામ પ્રકારના પ્રશ્નો અને જવાબો માટે Yahoo answers નો ઉપયોગ કર્યો, પરંતુ હવે આ સાઇટને બંધ કરવામાં આવી રહી છે. 20 એપ્રિલ પછી, Yahoo answers ફક્ત વાંચવા માટેનાં મોડમાં જશે, એટલે કે, તમે તેના પરની માહિતી ફક્ત વાંચી શકશો, તમે પહેલાંની જેમ કોઈપણ પ્રશ્નોના જવાબ આપી શકશો નહીં. 4 મે પછી આ સાઇટ સંપૂર્ણપણે બંધ થઈ જશે. 4 મે પછી, આ સાઇટની મુલાકાત લેનારા વપરાશકર્તાઓને યાહૂના હોમપેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.…

પ્રેમ…ઇશ્ક…પ્યાર…મહોબ્બત…

ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમનો મહિનો! વેલેન્ટાઇન દિવસ એટલે કે 14, ફેબ્રુઆરી- આવ્યા પહેલાંનું એક આખું અઠવાડિયું પ્રેમનું સપ્તાહ તરીકે ઉજવાય ખરું! પાછા જાત – જાતનાં દિવસો આવે અને યુવા દિલો એને હોંશે હોંશે ઉજવે! તો આજનાં લેખમાં… અમે કરીશું પ્રેમની વાતો અને તમે કરજો પ્રેમ.. એવું કરીએ! તો બીજી કોઈ જ આડી-અવળી વાત કર્યાં વગર વિશ્વભરનાં ફિલસૂફો, લેખકો, કવિઓ, વિચારકોએ પ્રેમ વિશે શું કહ્યું છે એ જ વાંચો! તમે વિચારી રહ્યાં છો કે પ્રેમ થોડો કંઈ ચર્ચા કરવાનો- વાચવાનો વિષય છે… હાં, સાચું..ચર્ચા કરવાનો વિષય નથી..પણ છતાંય સૌથી વધારે કોઈ…