તમે કઈ વેક્સિન લીધી છે એ તમને ખબર પડશે તમે કઈ તારીખે વેક્સિન લીધી છે એ તમને ખબર પડશે તમે ક્યાં સ્થળેથી વેક્સિન લીધી છે એ પણ ખબર પડશે કોરોનાને ફેલાતો અટકાવવા કોરીનાની વેક્સિન લેવી અત્યંત જરૂરી બને છે જેનું પરિણામ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કોરોનાનાં કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. માટે કોરોનાની વેક્સિન મેળવી લેવું જરૂરી થઈ પડે છે. આ સાથે કોરોનાની વેક્સિન લીધા પછી પણ ઘણાને જાણ નથી કે કઇ રીતે સર્ટિફિકેટ મેળવવું તો જાણો આ પ્રમાણે મળે છે કોરોનાનું પ્રમાણપત્ર લોકો google માં covid certificate…
Category: ટેક્નોલોજી
હ્યુન્ડાઇએ IONIQ 5 ઇલેક્ટ્રિક કાર કરી લોન્ચ, એક જ વખત ચાર્જ કરવા પર ચાલશે 430 કિલોમીટર
ટેકનોલોજી: IONIQ 5 બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. એક જે 72.6 kilowatt-hour (kWh)ની બેટરી અને બીજી જે 58 kilowatt-hour (kWh)ની બેટરી સાથેનું સ્ટાન્ડર્ડ મોડેલ મળશે. કંપનીનાં જણાવ્યું અનુસાર, The long-range version એક જ ચાર્જ પર 430 કિમી સુધીની મુસાફરી કરી શકે છે અને 18 મિનિટની અંદર બેટરીને 80 ટકા ચાર્જ કરી શકાશે. દક્ષિણ કોરિયન ઓટો જાયન્ટ હ્યુન્ડાઇ મોટરએ મંગળવારે તેના પોતાના ઇલેક્ટ્રિક વાહન (ઇ.વી.) પ્લેટફોર્મનું પ્રથમ મોડેલ IONIQ 5 નું લોન્ચ કર્યું, હવે આ કંપની ભવિષ્યની ટેક્નોલોજી ઉપર કામ કરી રહી છે. હ્યુન્ડાઇએ કહ્યું કે તે આવતા મહિને યુરોપમાં, બીજા ક્વાર્ટરમાં…
LGએ મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાંથી લીધી EXIT
ભારે ખોટનાં કારણે લેવાયો નિર્ણય દુનિયાભરમાં હવે નહીં મળે LGનાં સ્માર્ટ ફોન ટેકનોલોજી: દક્ષિણ કોરિયાનાં LG ઇલેક્ટ્રોનિક્સએ સોમવારે જણાવ્યું હતું કે તે તેના ખોટ કરતાં મોબાઇલ સેગમેન્ટને બંધ કરવા જય રહ્યું છે. આ એક એવું પગલું જેથી તે બજારમાંથી સંપૂર્ણપણે ખસી જવા વાળી પ્રથમ સ્માર્ટફોન બ્રાન્ડ બનાવવાની તૈયારીમાં છે. તેનાં આ નિર્ણયથી તે ઉત્તર અમેરિકામાં પોતાનો 10 ટકા માર્કેટ શેર ગુમાવશે, જ્યાં તે નંબર 3 સ્માર્ટફોન બ્રાન્ડ છે, એલજી સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રી છેલ્લા 6 વર્ષથી સતત ખોટ કરી હતી તેને આ છેલ્લા વર્ષોમાં અંદાજે 4.5 billion ડોલર (આશરે રૂ. 33,010 કરોડ)ની…
Nokia PureBook X14 પ્રીમિયમ લેપટોપ ભારતમાં લોન્ચ થયું
ભારતમાં Nokia સ્માર્ટફોન ખૂબ જ લોકપ્રિય છે. તેમની સ્માર્ટફોન બોડી અને સ્ટોક Android ફોન્સ લોકોનાં લોકપ્રિયતાનું કારણ છે. પરંતુ હવે કંપની માત્ર સ્માર્ટફોન જ નહીં પરંતુ લેપટોપ સેગમેન્ટમાં પણ પ્રવેશ કરી રહી છે. બજારમાં છેલ્લા કેટલાક સમયથી Nokiaનાં લેપટોપની ચર્ચા થઈ રહી હતી. આ કંપનીએ ભારતમાં લેપટોપ લોન્ચ કર્યું છે. Nokia PureBook X14 એ કંપનીનું ભારતમાં પહેલું લેપટોપ છે. જેની કિંમત 59,990 રૂપિયા છે. Nokia PureBook X14એ 14 ઇંચની Full HD LED ડિસ્પ્લે સાથેનું પ્રીમિયમ લેપટોપ છે. તેમાં ડોલ્બી એટોમસ સપોર્ટ સાથે ડોલ્બી વિઝન સપોર્ટ પણ છે. આ રેન્જમાં તેનું…
ગૂગલ કી બત્તી ગુલ……!
ગુગલની મોટા ભાગની સેવાઓ ખોરવાઈ હોવાનું સામે આવ્યું છે. આજે સાંજે ૫:૩૦ વાગ્યાથી ભારતમાં ગુગલની ઘણી સર્વિસ કામ કરતી ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ટેકનીકલ ખામીઓના લીધે સર્વર ડાઉન થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. પરંતુ હાલમાં યૂટ્યૂબ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. આજે સાંજે ૫:૩૦ વાગ્યાથી ગુગલનું સર્વર ડાઉન થતાં યુ-ટ્યુબ, ગુગલ પે અને જીમેલ સહીતની સેવાઓ ખોરવાઈ છે. ગુગલનું સર્વર કયા કારણોના લીધે ડાઉન થયું તે અંગે ગુગલ દ્રારા હજુ કોઈ માહિતી આપવામાં આવી નથી. ભારત સિવાય અન્ય દેશોમાં પણ 5.૩૦ મિનીટથી સર્વર…
SpaceXનાં સ્ટારશીપ રોકેટમાં બ્લાસ્ટ, લેન્ડિંગ દરમિયાન રોકેટ બની ગયું ફાયરબોલ
SpaceX મંગળ પર જવાનાં પ્રયાસો કરી રહ્યું છે SpaceXએ સ્ટારશીપનું ટ્રાઇલ કર્યું હતું, લેંડિંગ સમયે થયો હતો બ્લાસ્ટ ઇન્ટરનેશનલ: મંગળ મિશન પર જવાની તૈયારી કરી રહેલા સ્પેસએક્સને આંચકો લાગ્યો જ્યારે તેના સ્ટારશીપ રોકેટ (Starship)નો પ્રોટોટાઇપ પરીક્ષણ દરમિયાન બ્લાસ્ટ કરી ગયો. ટેક્સાસના દરિયાકાંઠે એક પરીક્ષણ પ્રક્ષેપણ દરમિયાન બુધવારે SpaceXનો સ્ટારશીપ રોકેટમાં બ્લાસ્ટ થયો હતો. કંપનીને આશા છે કે આ રોકેટ તેને મંગળ પર લઈ જશે. જો કે રોકેટ વિસ્ફોટ છતાં કંપનીએ આ પરીક્ષણને સકસેસફૂલ ગણાવ્યું છે અને સ્ટારશીપ ટીમને અભિનંદન આપ્યા છે. સ્પેસએક્સનાં સ્થાપક એલોન મસ્કે લોંચની થોડી મિનિટો પછી ટ્વિટ…
Jio ની દિવાળી ઓફર Jio ફોન યુઝર્સ માટે આવ્યા 3 નવા પ્લાન્સ, જાણો શું ફાયદો થશે
JIOએ લોન્ચ કર્યા નવા લોંગ ટર્મ પ્લાન્સ આ પ્લાન્સ દિવાળીને ધ્યાનમાં રાખી લોન્ચ કરાયા આ પ્લાન્સ બધા 365 દિવસની વેલીડિટી માટે છે ટેક્નોલોજી: ભારતમાં અત્યારે ઉત્સવની મોસમ ચાલી રહી છે અને દિવાળી નજીક છે. દરમિયાન રિલાયન્સ જિઓએ તેના Jio ફોન વપરાશકારો માટે નવી ઓલ-ઇન-વન પ્રિપેઇડ વાર્ષિક ઓફર રજૂ કરી છે. આ નવી યોજનાઓ હાલના પ્લાન્સ સાથે ઉપલબ્ધ હશે. પરંતુ તેમની માન્યતા વધુ છે. કંપનીએ સત્તાવાર વેબસાઇટ પર ત્રણ નવી પ્રીપેડ યોજનાઓ લિસ્ટ આઉટ કરી છે. આ યોજનાઓ રૂ. 1,001, 1,301 અને 1,501 રૂપિયા છે. રજૂ કરેલી નવી વાર્ષિક યોજનાઓ તે…
Whatsappએ લોન્ચ કર્યું નવું ફીચર, મોબાઇલ સ્ટોરેજમાં રોકશે ઓછી જગ્યા
Whatsappએ લોન્ચ કર્યું નવી ફીચર હવેથી ફોનમાં રોકશે ઓછી જગ્યા બિનજરૂરી મેસેજને Whatsapp જાતેજ ડિલીટ કરી નાખશે ટેક્નોલોજી: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp એ એક અપડેટ સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલ શરૂ કર્યું છે. આ નવા ટૂલનો હેતુ વપરાશકર્તાઓને વધુ સારી સ્ટોરેજ આપવાનો છે. આ વપરાશકર્તાઓને જથ્થાબંધ વસ્તુઓ delete કરી નાખવામાં મદદ કરશે. જેથી સ્ટોરેજ તેમના મોબાઇલથી ફ્રીસ્પેસ થઈ શકે. આમાં વારંવાર ફોરવર્ડ કરેલા સંદેશાઓ અને મોટી ફાઇલો શામેલ હશે. તેના officialફિશિયલ ટ્વિટર હેન્ડલથી માહિતી આપતી વખતે, વોટ્સએપે કહ્યું કે અમે સમીક્ષા કરવાનું સરળ બનાવ્યું છે. જથ્થાબંધ વસ્તુઓ Delete કરી નાખી અને જગ્યા…
“ચીની કમ”ના નારા સાથે ભારતીય મોબાઇલ બ્રાન્ડ માઇક્રોમેક્સે માર્કેટમાં કર્યું પુનરાગમન લોન્ચ કર્યા બે સ્માર્ટફોન
“ચીની કમ”ના નારા સાથે માઇક્રોમેક્સે કર્યું કમબેક લોન્ચ કર્યા બે શાનદાર સ્માર્ટફોન જાણો બન્ને ફોનની કિમત અને બધા ફીચર્સ ટેક્નોલોજી: ભારતમાં વોકલ ફોર લોકલના નારા સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે અથાક પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્યારે ભારતીય સર્ટફોન બજારમાં અત્યારે ચીની કંપનીઓનું રાજ ચાલી રહ્યું છે. આ ચીની કંપનીઓને ટક્કર આપવા માટે માઇક્રોમેક્સ ફરી મેદાને આવી છે. 3 નવમ્બરના રોજ કંપનીના સ્થાપક રાહુલ શર્માએ બે મોબાઇલ ફોને લોન્ચ કર્યા છે. એક IN Note 1 અને બીજો છે IN 1B. અહી ઉલ્લેખનીય બાબત એ છે કે આ IN બ્રાન્ડિંગ Indiaને દર્શાવે…
BSNL ઈન્ડિયાએ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન, 365રૂપિયમાં આખ વર્ષની વેલીડીટી સાથે મળશે 2GB ઇનેરનેટ અને અનલિમિટેડ કોલિંગ
BSNLએ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન 365 રૂપિયામાં આખા વર્ષની વેલેડીટી સાથે મળશે દરરોજનું 2 જીબી નેટ અને અનલિમિટેડ કોલિંગ ટેક્નોલોજી: સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા 365 રૂપિયાની નવી પ્રી-પેઇડ રિચાર્જ પ્લાન શરૂ કરવામાં આવ્યો છે. આ રિચાર્જ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. મતલબ કે વપરાશકર્તાઓ દરરોજ એક રૂપિયાના ખર્ચે નિ:શુલ્ક અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો આનંદ માણી શકશે. 2 જીબી ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ બીએસએનએલ(BSNL)ના 365 રૂપિયાના રિચાર્જ પેક સાથે કોમ્બો પેક મળશે, જે અંતર્ગત તમને દરરોજ મહત્તમ 250 મિનિટનો અનલિમિટેડ કોલિંગ મળશે. ઉપરાંત, દરરોજ…