- 3 નવેમ્બરના રોજ દેશના અનેક રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાઇ
- ગુજરાતની 8 માંથી 8 બેઠકો ઉપર BJPને ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે
રાજનીતિ: 3 નવેમ્બરના રોજ યોજાયેલા 11 રાજ્યોની 56 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં કોવિડ -19નો રોગચાળો હોવા છતાં સારું મતદાન થયું હતું. પેટા-ચૂંટણીઓ છત્તીસગ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં યોજાઇ હતી. તો જાણો ગુજરાતની દરેક વિધાસભાના વિજેતાઓનું લિસ્ટ.
ગુજરાત:
મતદાન ક્ષેત્ર | પાર્ટી | વિજેતા |
અબડાસા | ભાજપ | જાડેજા પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ |
ડાંગ | ભાજપ | પેટલ વિજયભાઈ રમેશભાઈ |
ધારી | ભાજપ | કાકડિયા જે.વી |
ગઢડા | ભાજપ | આત્મારામ મકનભાઈ પરમાર |
કપરાડા | ભાજપ | જીતુભાઈ હરજીભાઇ ચૌધરી |
કરજણ | ભાજપ | અક્ષયકુમાર ઇશ્વરભાઇ પટેલ |
લીંબડી | ભાજપ | કિરીતસિંહ જીતુભાઈ રાણા |
મોરબી | ભાજપ | બ્રિજેશ મેરજા |