- રાત્રે 8 થી સવારનાં 6 સુધી રાત્રિ કર્ફ્યૂનું અમલીકરણ
- રાજ્યનાં મહાનગરો મળીને કુલ 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ
ગુજરાત: મુખ્યમંત્રી વિજય રૂપાણીની કોર કમિટી સાથેની બેઠક પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. તો મોટા મેળાવડાઓ પર આગામી 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લાદ્યો હતો.
લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી છે.
આ 20 શહેરોમાં રહેશે રાત્રિ કર્ફ્યૂ,
1. અમદાવાદ | 2. નડિયાદ |
3. રાજકોટ | 4. અમરેલી |
5. સુરત | 6. મહેસાણા |
7. વડોદરા | 8. મોરબી |
9. જુનાગઢ | 10. પાટણ |
11. ગાંધીનગર | 12. ગોધરા |
13. જામનગર | 14. દાહોદ |
15. આનંદ | 16. ભુજ |
17. ભાવનગર | 18. ગાંધીધામ |
19. ભરૂચ | 20. સુરેન્દ્રનગર |