સાપ્તાહિક રાશિ ફળ એટલે કે આખા અઠવાડિયા અથવા અઠવાડિયાનાં ભાવિની ગણતરી. તમારી રાશિનું સાપ્તાહિક રાશિફળ જોવા માટે નીચે આપેલી રાશિઓમાંથી પોતાની રાશિ પસંદ કરો આ સપ્તાહ દરમિયાન ચંદ્ર વૃશ્ચિક,ધન,મકર,કુંભ રાશિ પરથી પરિભ્રમણ કરશે,જ્યારે બીજા ગ્રહોની સ્થિતી નીચે પ્રમાણે છે. સૂર્ય-વૃશ્ચિક 16તારીખ પછી ધન, મંગળ-મીન બુધ-વૃશ્ચિક 18 તારીખ પછી ધન ગુરુ-મકર શુક્ર-વૃશ્ચિક શની-વ્રુષભ રાહુ-વ્રુષભ કેતુ-વૃશ્ચિક આ સપ્તાહની 16 તારીખે સૂર્ય રાશિપરિવર્તન કરશે સૂર્ય ધનરાશિમાં પરિભ્રમણ કરશે, જે ગુરુની રાશિ છે, અને સૂર્ય-ગુરુ એકબીજાનાં મિત્ર છે માટે ધનરાશિ, મિથુનરાશિ તથા સિંહરાશિનાં જાતકો આ સપ્તાહ દરમિયાન આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. મેષ રાશિ વૃષભ રાશિ…
Tag: weekly horoscope
સાપ્તાહિક રાશિફળ
સાપ્તાહિક રાશિ ફળ એટલે કે આખા અઠવાડિયા અથવા અઠવાડિયાનાં ભાવિની ગણતરી. તમારી રાશિનું સાપ્તાહિક રાશિ ફળ જોવા માટે નીચે આપેલી રાશિઓમાંથી પોતાની રાશિ પસંદ કરો- સપ્તાહ દરમિયાન ચંદ્ર, કર્કરાશિ, સિંહરાશિ, કન્યારાશિ, તુલારાશિ માં પરિભ્રમણ કરશે.બાકીનાં ગ્રહોની સ્થિતિ નીચે પ્રમાણે રહેશે. સૂર્ય- વૃશ્ચિક રાશિ મંગળ- મીન રાશિ બુધ- વૃશ્ચિક રાશિ ગુરુ- મકર રાશિ શુક્ર- તુલા રાશિ, વૃશ્ચિક[11 તારીખથી] શની- મકર રાશિ રાહુ- વ્રુષભ રાશિ કેતુ- વૃશ્ચિક રાશિ. મેષ રાશિ વૃષભ રાશિ મિથુન રાશિ કર્ક રાશિ સિંહ રાશિ કન્યા રાશિ તુલા રાશિ વૃશ્ચિક રાશિ ધન રાશિ મકર રાશિ કુંભ રાશિ મીન રાશિ…
સાપ્તાહિક રાશિફળ
સાપ્તાહિક રાશિ ફળ એટલે કે આખા અઠવાડિયા અથવા અઠવાડિયાનાં ભાવિની ગણતરી. તમારી રાશિનું સાપ્તાહિક રાશિ ફળ જોવા માટે નીચે આપેલી રાશિઓ માંથી પોતાની રાશિ પસંદ કરો- સપ્તાહ દરમિયાન ચંદ્ર, કુંભ રાશિ, મીન રાશિ તેમજ મેષ રાશિ માં પરિભ્રમણ કરશે.બાકી ના ગ્રહો ની સ્થિતિ નીચે પ્રમાણે રેહશે.સૂર્ય: વૃશ્ચિક રાશિમંગળ: મીન રાશિબુધ: તુલા રાશિ ૨૮ તારીખ બાદ વૃશ્ચિક માંગુરુ: મકર રાશિશુક્ર: તુલા રાશિશનિ: મકર રાશિરાહુ: વૃષભ રાશિકેતુ: વૃશ્ચિક રાશિ મેષ રાશિ વૃષભ રાશિ મિથુન રાશિ કર્ક રાશિ સિંહ રાશિ કન્યા રાશિ તુલા રાશિ વૃશ્ચિક રાશિ ધન રાશિ મકર રાશિ કુંભ રાશિ મીન…