“આને કહેવાય કિસ્મત” KBCમાં 1 કરોડ જીતનાર IPS મહિલા એ કર્યું ટ્વીટ

KBCમાં 1 કરોડ જીત્યા બાદ એક નાની મેગીમાં બે મસાલા IPS મોહિતાનું ટ્વીટ થઈ રહ્યું છે વાઇરલ મનોરંજન: કૌન બનેગા કરોડપતિ 12 (KBC 12)માં IPS અધિકારી મોહિતા શર્મા ગર્ગ 1 કરોડ જીત્યા. આ સાથે KBCને આ સિઝનમાં બીજા કરોડપતિ મળ્યાં. જમ્મુ-કાશ્મીરમાં તૈનાત આઈપીએસ અધિકારી મોહિતા શર્મા મોટી રકમ જીત્યા પછી ચોક્કસપણે ખૂબ ખુશ છે. કરોડપતિ બન્યા પછી તેણે 10 રૂપિયાની મેગી ખરીદી હતી. તેમાંથી બે મસાલા પેકેટ નીકળ્યાં હતા. તે તેને જોઇને વધુ ખુશ થયાં. દરેકને આશા હોય છે કે જીવનમાં “કુછ એકસ્ટ્રા મિલે ”  પરંતુ આ સ્વપ્ન મોહિતા શર્માનું…