ફિલ્મ જેમ્સ બોન્ડ અને હેરી પોર્ટર ફિલ્મમાં વીઝર્ડ એલ્ડરેડ વોપલેનું કિરદાર નિભાવનાર પોલ રીટરનું નિધન

મનોરંજન: હોલીવુડમાં જાણીતા ફિલ્મ જેમ્સ બોન્ડ અને હેરી પોર્ટર ફિલ્મમાં વીઝર્ડ એલ્ડરેડ વોપલેનું કિરદાર નિભાવનાર પોલ રીટરનું નિધન થયું છે. 54 વર્ષની ઉંમરે સોમવારે પોલે અંતિમ શ્વાસ લીધા છે. પોલના નિધનથી હોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

તેઓ છેલ્લા અમુક વર્ષોથી બ્રેન ટ્યુમરથી પીડાતા હતા. તેમને કોરમ બોય પ્લે માટે વર્ષ 2006માં ઓલિવર એવોર્ડ માટે નોમીનેશન મળ્યું હતું.

Related posts

Leave a Comment