ગુજરાતી સિનેમા જગતમાં પોતાની આગવી છાપ ધરાવતા અભિનેતા અને લોકલાડીલા નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, યુ. એન. મહેતામાં લઈ રહ્યા છે સારવાર

  • નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
  • યુ. એન. મહેતા હોસ્પીટલમાં દાખલ
યુ. એન. હોસ્પીટલમાં સારવાર લેતા નરેશ કનોડિયા

ગુજરાત: ગુજરાતી સિનેમા જગતના દિગ્ગજ અભિનેતા અને ભાજપા નેતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી આમદવાદની યુ. એન. હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.

તમને જણાવી દઈએ કે કોરોના મહામારીની શરૂઆતમાં જાણતા કરફ્યુના દિવસે આ અભિનેતા ઢોલના નડે ગીત ગયું હતું

ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ, ભાગ રે તારો બાપ ભગદે ભાગ કોરોનઆ ભાગ…..

આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો.

આ દિગ્ગજ કલાકારની તબિયત થોડી બગડી હતી માટે હાલમાં જ તેમના પુત્ર હિતું કનોડિય તે પણ ગુજરાતી સિનેમામાં ખૂબ પ્રસિધ્ધ અભિનેતા છે તેમણે એક નરેશ કનોડિયાનો એક ફોટો શેર કર્યો છે અને હેસ ટેગ આપ્યો છે #PrayforNareshkanodia

 

Leave a Comment