સુરત: શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દર્દીઓ અને ડોક્ટરોમાં નાસભાગ મચી ગઈ હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોસ્પિટલમાં રહેલા દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતાં નજીકમાં પોઈન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન પણ દોડી આવ્યા હતા. આગની જાણ થતાં ફાયર કાફલો પણ પહોંચી ગયો હતો. પ્રથમ ફાયર વિભાગે દર્દીઓનું રેસ્કયૂ હાથ ધર્યું હતું, જેમાં ટીઆરબી જવાન, રાહદારીઓ, નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની મદદથી ફાયરના જવાનોએ દર્દીઓને બહાર…
Day: November 18, 2020
ગુજરાતમાં એક જ દિવસમાં વડોદરા અને સુરેન્દ્રનગમાં અકસ્માત જેમાં 14 લોકો એ જીવ ગુમાવ્યાં..
રાજયમાં એક જ દિવસમાં 2 મોટા અકસ્માત વડોદરા અને સુરેન્દ્રનગરમાં બની ઘટના 14લોકોએ જીવ ગુમાવ્યા ગુજરાત: સામાન્ય રીતે લોકોનાં કાનમાં એક્સિડેંટ શબ્દ શંભળતા જ ચોંકી જાય છે. એમાં પણ રોડ અકસ્માત (એક્સિડેંટ) આપણાં દેશમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વાત કરીએ આજનાં દિવસની તો આજનાં જ દિવસમાં ગુજરતમાં વડોદરા અને સુરેન્દ્રનગરમાં ભયંકર રોડ એક્સિડેંટ થયા છે જેમાં 14 જેટલા લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. વડોદરા એક્સિડેંટ: આજે વહેલી સવારે વડોદરાનાં વાઘોડિયા નજીક એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પો અને ડમ્પર આથડયાં હતા, 10 લોકોના દૂ:ખદ મોત થયા છે.…
ધર્મેન્દ્રએ શેર કર્યા તેનાં ફાર્મ હાઉસનાં વિડિયો, પ્રાકૃતિક નજરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ
બોલિવુડનાં સુપરસ્ટાર ધરમપાજીની સોશિયલ મીડિયા પોસ્ટ થઈ રહી છે વાઇરલ ધરમજી એ ફાર્મ હાઉસનો વિડિયો કર્યો છે પોસ્ટ બોલીવુડ: બોલિવૂડના જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાય છે. ધર્મેન્દ્ર આ દિવસોમાં ફાર્મહાઉસમાં પોતાનો ખાસ સમય પસાર કરી રહ્યો છે અને ત્યાં હોવા છતાં, તે ચાહકોમાં જોડાવાનું ભૂલતો નથી. તાજેતરમાં, તેણે એક વિડિઓ શેર કરી છે, જેમાં પ્રકૃતિનો સુંદર દૃશ્ય જોવા યોગ્ય છે. વીડિયોમાં ધર્મેન્દ્રનાં ફાર્મ હાઉસમાં પ્રકૃતિની સુંદર છાયા જોવા જેવી છે. જ્યાં ફાર્મહાઉસમાં સૂર્યપ્રકાશ ફેલાતો…