જાણો ભારતીય ક્રિકેટ ટીમનો 2021નો સંપૂર્ણ કાર્યક્રમ

એશિયાકપ માં ભારત-પાકિસ્તાન સામસામે ટકરાશે ઓક્ટોબરમાં ટી-ટ્વેન્ટી નો મહાસંગ્રામ આંતરરાષ્ટ્રીય ટી-ટ્વેન્ટી World cup  યોજાશે IPL માં નવી ટીમ ઉમેરાઇ શકે છે સ્પોર્ટ્સ: કોરોના મહામારીનાં લીધે 2020માં ક્રિકેટમાં પણ જાણે ગ્રહણ લાગી ગયું હોય તેમ ક્રિકેટપ્રેમીઓને 2020નાં માર્ચ મહિનાથી ભારતીય ટીમની એકપણ આંતરરાષ્ટ્રીય મેચ જોવા મળી નથી. જેનાથી ક્રિકેટ પ્રેમીઓમાં ઘણી નિરાશા હતી પરંતુ આવનારા વર્ષ ૨૦૨૧માં ભારતીય ટીમનો કાર્યક્રમ સામે આવ્યો છે અને જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન ક્રિકેટ ચાહકોને ઘણી બધી આંતરરાષ્ટ્રીય મેચો જોવા મળી શકે છે. આવનારા વર્ષમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે જેવા દેશોનો પ્રવાસ ખેડવાની છે સાથે…