શું તમે જાણો છો શિયાળાની ઋતુમાં ક્યાં ફૂલ છોડ ઘરમાં ઉગાડવા માટે બેસ્ટ સમય છે

ઓછા સૂર્ય પ્રકાશ અને ઠંડા તાપમાનને કારણે શિયાળાની ઋતુ કઠોર હોય છે. ઘણા ફૂલોના છોડ શિયાળાની ઋતુમાં તેમના પાંદડા છોડી દે છે અને મરી જાય છે. જો કે, કેટલાક છોડ એવા છે જે વર્ષના સૌથી ઠંડા મહિનામાં જ ઉગે છે. મોસમી ફૂલોના છોડ રંગ અને કદમાં ભિન્ન હોય છે અને તેઓ તમારા બગીચામાં ઓછી જગ્યા ધરાવે છે. અહીં અમે તમને કેટલાક ફૂલોના છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે શિયાળાની આ સીઝનમાં તમારા ઘરમાં સરળતાથી ઉગાડી શકો છો 1.વિન્ટર જાસ્મિન (Winter Jasmine) શિયાળો માટે જાસ્મિન એક સરસ વિકલ્પ છે.…