“ચીની કમ”ના નારા સાથે ભારતીય મોબાઇલ બ્રાન્ડ માઇક્રોમેક્સે માર્કેટમાં કર્યું પુનરાગમન લોન્ચ કર્યા બે સ્માર્ટફોન

“ચીની કમ”ના નારા સાથે માઇક્રોમેક્સે કર્યું કમબેક લોન્ચ કર્યા બે શાનદાર સ્માર્ટફોન જાણો બન્ને ફોનની કિમત અને બધા ફીચર્સ ટેક્નોલોજી: ભારતમાં વોકલ ફોર લોકલના નારા સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે અથાક પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્યારે ભારતીય સર્ટફોન બજારમાં અત્યારે ચીની કંપનીઓનું રાજ ચાલી રહ્યું છે. આ ચીની કંપનીઓને ટક્કર આપવા માટે માઇક્રોમેક્સ ફરી મેદાને આવી છે. 3 નવમ્બરના રોજ કંપનીના સ્થાપક રાહુલ શર્માએ બે મોબાઇલ ફોને લોન્ચ કર્યા છે. એક IN Note 1 અને બીજો છે IN 1B. અહી ઉલ્લેખનીય બાબત એ છે કે આ IN બ્રાન્ડિંગ Indiaને દર્શાવે…