Jio ની દિવાળી ઓફર Jio ફોન યુઝર્સ માટે આવ્યા 3 નવા પ્લાન્સ, જાણો શું ફાયદો થશે

JIOએ લોન્ચ કર્યા નવા લોંગ ટર્મ પ્લાન્સ આ પ્લાન્સ દિવાળીને ધ્યાનમાં રાખી લોન્ચ કરાયા આ પ્લાન્સ બધા 365 દિવસની વેલીડિટી માટે છે ટેક્નોલોજી: ભારતમાં અત્યારે ઉત્સવની મોસમ ચાલી રહી છે અને દિવાળી નજીક છે. દરમિયાન રિલાયન્સ જિઓએ તેના Jio ફોન વપરાશકારો માટે નવી ઓલ-ઇન-વન પ્રિપેઇડ વાર્ષિક ઓફર રજૂ કરી છે. આ નવી યોજનાઓ હાલના પ્લાન્સ સાથે ઉપલબ્ધ હશે. પરંતુ તેમની માન્યતા વધુ છે. કંપનીએ સત્તાવાર વેબસાઇટ પર ત્રણ નવી પ્રીપેડ યોજનાઓ લિસ્ટ આઉટ કરી છે. આ યોજનાઓ રૂ. 1,001, 1,301 અને 1,501 રૂપિયા છે. રજૂ કરેલી નવી વાર્ષિક યોજનાઓ તે…