આ 4 ટીમો વચ્ચે રમશે પ્લે ઓફના મેચ, જાણો ક્યારે અને ક્યાં રમવામાં આવશે આ મેચ

5 નવેમ્બરથી શરૂ થશે પ્લે ઓફ મેચ ક્વોલિફાયર 1માં મુંબઈ દિલ્લી કેપ્ટલ્સ સામે રમશે સનરઈઝર્સ હૈદરાબાદ અને બેંગલોર વચ્ચે એલિમિનટર મેચ રમશે સ્પોર્ટ્સ: SRHની શાનદાર જીત બાદ તે પ્લે ઓફમાં આવી ગયું છે. જ્યારે ચેન્નઈ, પંજાબ અને રાજસ્થાનની ટીમ આઇપીએલ2020માંથી બહાર થઈ ગઈ છે. આઈપીએલ ક્વોલિફાયર મેચ: હવે પ્લેઓફ 5 નવેમ્બરથી શરૂ થશે. આઈપીએલ 2020 ના ક્વોલિફાયર 1 માં મુંબઇ ઇન્ડિયન્સ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ સામે રમશે. 6 નવેમ્બરના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સાથે હરીફાઈ કરશે, આ મેચ અબુધાબીમાં રમાશે. આ ઉપરાંત…