શું છે પ્રત્યક્ષ સમાચાર?
પ્રત્યક્ષ સમાચાર એક વિચાર છે જે કોઈ સામાન્ય સમાચારનાં રંગ રૂપ અને વિચારોથી થોડું અલગ
છે. અહીં તમને એવા સમાચાર વાંચવા મળશે જે તમને અસર કરે છે અને તમારા માટે જ છે. સમાચાર
એવા જે જ્ઞાનસભર હોય, સામાન્ય રીતે સમાચાર એટલે માહિતી મેળવી અને
ભૂલી જવાય તો પણ ચાલે જ્યારે પ્રત્યક્ષનાં સમાચાર તમને સમાચાર તો આપશે જ
પરંતુ તેની સાથે સાથે જ્ઞાન પિરસવાનું કામ પણ કરશે, તો જોડાયેલા રહો પ્રત્યક્ષ
સમાચાર સાથે.
Facebook
Twitter
Youtube
Instagram
પ્રત્યક્ષ સમાચારનાં આધારસ્તંભ





કોણ ચલાવે છે પ્રત્યક્ષ સમાચાર યૂટ્યૂબ ચેનલ?






