- પેશવારના એક મદરેસામાં થયો બોમ્બ વિસ્ફોટ
- પરિસરમાં કોઈ વ્યક્તિ બેગમાં બોમ્બ લઈને આવ્યું હતું
- 7 લોકોની મોત અને 50થી વધુ લોકો ઘ્યાલ થયાનો અહેવાલ
પાકિસ્તાન: ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક ધાર્મિક શાળામાં કુરાન વર્ગમાં મંગલવારે બોમ્બ બ્લાસ્ટમાં સાત વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં છે. એક અધિકારીએ કહ્યું કે આ વિસ્ફોટમાં ઘણા વધુ લોકો ઘાયલ થયા છે. વરિષ્ઠ પોલીસ અધિકારી વકાર અઝિમે કહ્યું કે વિસ્ફોટ પશ્ચિમ ઇસ્લામાબાદથી 170 કિલોમીટર દૂર પેશાવરના એક મદરેસામાં થયો હતો. તે સમયે ત્યાં 60 થી વધુ લોકો વર્ગ લે છે.