અમિતાભ બચ્ચને શેર કર્યો વિડિયો પિતા પુત્રની જોડી હાર્મોનિયમ વગાડતા વગાડતા ગીત ગઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે મનોરંજન: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ટીવીના પ્રખ્યાત ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 12’ (કૌન બનેગા કરોડપતિ 12) હોસ્ટ કરી રહ્યા છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. અમિતાભ બચ્ચન વારંવાર ટ્વીટર પર વાયરલ વીડિયો શેર કરે છે. તાજેતરમાં જ અભિનેતાએ ફરી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક પિતા અને પુત્ર જોડી હાર્મોનિયમ વગાડતા ગીતની પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઇ શકાય…
Day: October 19, 2020
“કુમકુમ ભાગ્ય” ફેમ અને અભિનેત્રી જરીના રોશન ખાનનું નિધન થયું, 54 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
“કૂમકુમ ભાગ્ય” અભિનેત્રી જરીના રોશન ખાનનું હાર્ટ એટેકના લીધે થયુ નિધન અનેક સાથી કલાકારોએ ટ્વીટ કરી અને દુ:ખ વ્યક્ત કર્યુ “કુમકુમ ભાગ્ય” અને “યે રિશ્તા ક્યાં કહલાતા હૈ” જેવી ખૂબ જાણીતી સિરિયલમાં નજર આવનારી અભિનેત્રી જરીના રોશન ખાનનું નિધન હાર્ટ એટેકથી થયુ હોવાનું માનવમાં આવે છે. ‘અભિનેત્રીએ માત્ર 54 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું. ‘કુમકુમ ભાગ્ય’ અભિનેતત્રી શ્રીતિ ઝા અને શબ્બીર આહલુવાલિયા એ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે, સાથે જ તેમના મૃત્યુ પર દુ: ખ વ્યક્ત કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુમકુમ ભાગ્યમાં ઈંદુ દાદીની ભૂમિકા ભજવનારી…
અક્ષય કુમારે ટ્વીટ કરી અને કપિલ શર્મા પર લગાવ્યો લાંચ આપવાનો આરોપ…
અક્ષય કુમારે ટ્વીટ કરી અને કપિલ શર્મા પર આરોપ લગાવ્યો ટ્વીટમાં લખ્યું કે મને લાગે છે કપિલ મારી માર્કેટિંગ ટીમને લાંચ આપે છે બૉલીવુડ: અક્ષય કુમાર અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ “લક્ષ્મી બોમ્બ” ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ અંગે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર પણ રજૂ કરાયું હતું. હવે અક્ષય કુમાર તેની ફિલ્મના પ્રમોશન માટે ખૂબ ઉત્સાહ પૂર્વક કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ અક્ષય તેમજ ફિલ્મની કાસ્ટ ‘ધ કપિલ શર્મા શો’માં “લક્ષ્મી બોમ્બ”ના પ્રમોશન માટે ગયા હતા. આ…
હથરસ: જે ખેડૂતના ખેતરમાં આ ઘટના બની, તેને સરકાર પાસેથી માંગ્યું 50 હજાર નું વળતર
તંત્ર દ્વારા ખેતરમાં જવાની ના કહવામાં આવતા ખેડૂત મુશ્કેલીમાં ઊભા પાકમાં પાણી પણ ન આપવું તેવા આદેશો અપાયા છે પોલીસ અને પ્રશાસનને ત્યાં રહેલા સાબુતો નાબૂદ થવાનો ડર છે હાથરસ: હાથરસમાં 19 વર્ષની બાળકી સાથે ગેંગરેપની ઘટનાએ સમગ્ર દેશમાં હચમચાવી નાખી હતી. આ ઘટના બાજરીના એક ખેતરમાં ઘટી હતી. હવે ખેતરના માલિકે વળતરની માંગ કરી છે. ખેતરના માલિકનું કહેવું છે કે અધિકારીઓ તેને ટેના ખેતરની ખેતી અને સિંચાઈ કરવા દેતા નથી. અધિકારીઓને ડર છે કે ફાર્મ પુરાવાઓનો નાશ કરી શકે છે. જયપુરમાં રહેતો આ મજૂર અહી હથરસમાં આવીને ખેતી કરતો…