નવા સંસદ ભવનના નિર્માણનો શિલાન્યાસ આજે પૂર્ણ થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કાર્યક્રમમાં ભૂમિપૂજન કર્યું હતું. ઇન્ડિયા ગેટ નજીક સેન્ટ્રલ વિસ્ટા પ્રોગ્રામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ નવી ઇમારતનો આ કાર્યક્રમ પ્રતીકાત્મક રૂપે શિલાન્યાસ કરશે. પરંતુ તેનું નિર્માણ હજી શરૂ થઈ શક્યું નથી કારણ કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી ચાલી રહી છે. સંસદનું આ નવું મકાન 20,000 કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના 13.4 કિલોમીટર લાંબા રાજપથ પર આવતા સરકારી ઇમારતોનું ર્નિર્માણ કરવામાં આવશે.
Related posts
-
મેડીકલ ડેન્ટલ સહિતની કોલેજમાં પ્રવેશ માટે પ્રોવીઝનલ મેરીટ લિસ્ટ જાહેર
એજ્યુકેશન: મેડીકલ ડેન્ટલ સહિતની કોલેજમાં પ્રવેશ માટે પ્રોવીઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાયું છે. આ યાદીમાં 22... -
રિઝર્વ બેન્કે રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.5% સહિત વ્યાજદર યથાવત રાખ્યા
રેપો રેટ માટે ચાર ટકા વ્યાજદર રિવર્સ રેપો રેટ માટે સાડા ત્રણ ટકા વ્યાજદર નેશનલ: રિઝર્વ... -
નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિની આજે પરાક્રમ દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે
નેશનલ: પ્રખર રાષ્ટ્રવાદી નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિની આજે પરાક્રમ દિવસ તરીકે ઉજવણી કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી...