અક્ષય કુમારે ટ્વીટ કરી અને કપિલ શર્મા પર આરોપ લગાવ્યો ટ્વીટમાં લખ્યું કે મને લાગે છે કપિલ મારી માર્કેટિંગ ટીમને લાંચ આપે છે બૉલીવુડ: અક્ષય કુમાર અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ “લક્ષ્મી બોમ્બ” ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ અંગે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર પણ રજૂ કરાયું હતું. હવે અક્ષય કુમાર તેની ફિલ્મના પ્રમોશન માટે ખૂબ ઉત્સાહ પૂર્વક કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ અક્ષય તેમજ ફિલ્મની કાસ્ટ ‘ધ કપિલ શર્મા શો’માં “લક્ષ્મી બોમ્બ”ના પ્રમોશન માટે ગયા હતા. આ…